Shree K. M. Patel Arogyadham,
Village: Bidada, Taluka: Mandvi,
Kutch, Gujarat, India - 370435.
નોંધ :વિઝીટીંગ ડૉકટરોને બતાવવા આવતા પહેલા સવારના ૯ વાગ્યે હોસ્પિટલના નંબર ઉપર સંપર્ક કરી ડૉકટર આવવાના છે કે નહિં તેની તપાસ કરી લેવી.
ક્રમ | વિભાગ | ડૉકટરનું નામ | વાર | સમય |
---|---|---|---|---|
૧ | આઈ રેટીના | ડૉ. શીવ મલ્લી / ડૉ. હાર્દ શાહ | શનિવાર (બીજો અને ચોથો) | સાંજે - ૬:૦૦ થી ૭:૦૦ |
૨ | કાન-નાક-ગળા | ડૉ. મોહનીષ ખત્રી | દર શનિવારે | બપોરે - ૩:૦૦ થી ૫:૦૦ |
૩ | ઓડીયોલોજીસ્ટ | ડૉ. હર્ષદસિંહ વાઘેલા | દર શનિવારે | બપોરે - ૩:૦૦ થી ૫:૦૦ |
૪ | હૃદય રોગ | ડૉ. મીત ઠક્કર | બુધવાર (ત્રીજો બુધવાર) | સવારે - ૧૦:૦૦ થી ૧૧:૦૦ |
૫ | હૃદય રોગ | ડૉ. જયદત્ત ટેકાણી | ગુરૂવાર (પહેલો ગુરૂવાર) | સવારે - ૧૦:૦૦ થી ૧૧:૦૦ |
૬ | ફિઝીશિયન | ડૉ. ઋગ્વેદ ઠક્કર | શુક્રવાર (બીજો અને ચોથો શુક્રવાર) | સવારે - ૧૧:૩૦ થી ૧:૩૦ |
૭ | જનરલ સર્જન | ડૉ. કિશન કટુઆ | દર શનિવારે | બપોરે - ૩:૦૦ થી ૪:૦૦ |
૮ | સોનોગ્રાફી | ડૉ. માણેક ગઢવી | દર મંગળવારે | સવારે - ૭:૩૦ થી ૮:૩૦ |
૯ | સોનોગ્રાફી | ડૉ. દિવ્યરાજસિંહ જાડેજા, ડૉ. ભવ્ય ચૌહાન |
દર શુક્રવારે | બપોરે - ૩:૦૦ થી ૫:૦૦ |
૧૦ | હાડકાં રોગ | ડૉ. રશ્મી શાહ | ગુરૂવાર (પહેલો અને ત્રીજો) | બપોરે - ૪:૦૦ થી ૫:૩૦ |
૧૧ | હાડકાં રોગ | ડૉ. શ્રીકાંત ધાનાણી | દર શુક્રવારે | સવારે - ૯:૦૦ થી ૧૧:૦૦ |
૧૨ | ચામડી રોગ | ડૉ. રવિકુમાર બાવરીયા | દર સોમવારે | બપોરે - ૩:૦૦ થી ૪:૦૦ |
૧૩ | બાળ રોગ | ડૉ. લાલજી વાઘજીયાણી | દર બુધવાર (રસી માટે બીજો અને ચોથો બુધવાર) | બપોરે - ૩:૦૦ થી ૪:૦૦ |
૧૪ | પીડીયો ડોન્ટીસ્ટ | ડૉ. શ્રધ્ધા જાડેજા | બુધવાર (ત્રીજો બુધવાર) | સવારે - ૧૦:૦૦ થી ૪:૦૦ |
૧૫ | ઓર્થો ડોન્ટીસ્ટ | ડૉ. જલ્પા જોષી | શનિવાર (મહિનામાં એક વાર) | સવારે - ૧૦:૦૦ થી ૪:૦૦ |
૧૬ | ઓરલ સર્જન | ડૉ. મીલીંદ જોષી | (મહિનામાં એકવાર) | બપોરે - ૧૨:૩૦ થી ૪:૦૦ |
૧૭ | ઓરલ સર્જન | ડૉ. અંકાક્ષા ખત્રી | દર બીજા શનિવારે (મહીનામાં એકવાર) | સવારે - ૧૦:૦૦ થી ૨:૦૦ |
૧૮ | ઇમ્પલાન્ટોલોજીસ્ટ | ડૉ. રીષી જોષી | (મહિનામાં એકવાર) | બપોરે - ૩:૦૦ થી ૪:૦૦ |
૧૯ | પલ્મોલોજીસ્ટ (ફેફસા, દમ, શ્વાસ) | ડૉ. આદિત્ય પંડયા | શુક્રવાર (ત્રીજો શુક્રવાર) | સવારે - ૧૦:૦૦ થી ૧૧:૩૦ |
૨૦ | પેટના રોગ (ગેસ્ટ્રોલોજી) | ડૉ. કૌશલ પટેલ | શુક્રવાર (દર મહિનાના પહેલા શુક્રવારે) | સવારે - ૯:૦૦ થી ૧૨:૦૦ |
૨૧ | ન્યુરો સર્જરી | ડૉ. વિષ્ણુ રાઠવા | શુક્રવાર (દર મહિનાના પહેલા શુક્રવારે) | સવારે - ૧૦:૦૦ થી ૧૧:૩૦ |
૨૨ | ન્યુરોલોજી | ડૉ. ગૌરવ શાહ | શુક્રવાર (ત્રીજો શુક્રવાર) | સવારે - ૧૦:૦૦ થી ૧૨:૦૦ |
નોંધ :વિઝીટીંગ ડૉકટરોને બતાવવા આવતા પહેલા સવારના ૯ વાગ્યે હોસ્પિટલના નંબર ઉપર સંપર્ક કરીડૉકટર આવવાના છે કે નહિં તેની તપાસ કરી લેવી.